કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં કઈ કંપનીએ એરો ઈન્ડિયા 2023 ઈવેન્ટમાં સોલાર એનર્જી દ્વારા સંચાલિત ડ્રોન ‘SURAJ’નું અનાવરણ કર્યું ?

જનરલ એરોનોટિક્સ
ગરૂડ એરોસ્પેસ
Idea Forge
પારસ એરોસ્પેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા બે દેશો વચ્ચે MAREX 2023 અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું ?

શ્રીલંકા અને ચીન
ચીન અને બાંગ્લાદેશ
અમેરિકા અને જાપાન
અમેરિકા અને શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ પ્રવાસન ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપ્યો ?

સિક્કિમ
મહારાષ્ટ્ર
લદાખ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI)એ ઉત્તર પ્રદેશમાં કાલાનમક ચોખાની નવી સંકર પ્રજાતિનું પરીક્ષણ કર્યું તેનું નામ જણાવો.

આપેલ બંને
પુસા નરેન્દ્ર કાલાનમક 1652
પૂસા નરેન્દ્ર કાલાનમક 1638
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP