કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતીય રેલવેએ ક્યા વર્ષ સુધીમાં શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જક બનવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2035 2030 2040 2025 2035 2030 2040 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતમાં કુલ 5 સાઈટને રામસર સાઈટનો દરજ્જો અપાયો, આ સાથે ભારતમાં કુલ રામસર સાઈટની સંખ્યા ___ થઈ. 52 62 54 58 52 62 54 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બૈખો ઉત્સવ ક્યા રાજયમાં મનાવવામાં આવે છે ? છત્તીસગઢ બિહાર કેરળ આસામ છત્તીસગઢ બિહાર કેરળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ પર્યાવરણ દિવસ 2022ની થીમ ઓન્લી વન અર્થ (Only One Earth) છે. આપેલ બંને વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ પર્યાવરણ દિવસ 2022ની થીમ ઓન્લી વન અર્થ (Only One Earth) છે. આપેલ બંને વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ મનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય ઉદ્યાનમાં સામુદાયિક વન સંસાધન (CFR) અધિકારને માન્યતા આપનારું બીજુ રાજ્ય ક્યું બન્યું ? છત્તીસગઢ મહારાષ્ટ્ર તેલંગાણા મધ્ય પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર તેલંગાણા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP