કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા જિલ્લાના મણિપુર ગામેથી સેવા સેતુના સાતમા તબક્કાનો પ્રારંભ કરાયો ? વડોદરા અમદાવાદ મહેસાણા સુરત વડોદરા અમદાવાદ મહેસાણા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લામાં ભેંસની બન્ની ઓલાદના ભારતના પ્રથમ IVF(ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન) વાછરડાનો જન્મ થયો ? ગીર સોમનાથ બનાસકાંઠા મહેસાણા જામનગર ગીર સોમનાથ બનાસકાંઠા મહેસાણા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યે શ્રમિકોને રાબસિડીવાળા ઈલેક્ટ્રિક વાહનો પ્રદાન કરવા માટે ‘ગો ગ્રીન’ યોજના શરૂ કરી ? છત્તીસગઢ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત છત્તીસગઢ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી મનોજ સરકારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? બેડમિન્ટન ડિસ્ક થ્રો હાઈ જમ્પ જેવેલિન થ્રો બેડમિન્ટન ડિસ્ક થ્રો હાઈ જમ્પ જેવેલિન થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિન' તરીકે કર્યા દિવસ ઉજવાય છે ? 29 ઓગસ્ટ 30 ઓગસ્ટ 27 ઓગસ્ટ 28 ઓગસ્ટ 29 ઓગસ્ટ 30 ઓગસ્ટ 27 ઓગસ્ટ 28 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP