Gujarat Police Constable Practice MCQ Part - 3 ગઈકાલના બે દિવસ પહેલા શુક્રવાર હોય તો આવતીકાલના દિવસ પછી કયો દિવસ હોય ? સોમવાર બુધવાર શનિવાર રવિવાર સોમવાર બુધવાર શનિવાર રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? મહાદેવભાઈ દેસાઈ મૌલાના આઝાદ સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ મૌલાના આઝાદ સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુનાહિત કાવતરાનું પ્રકરણ કઇ સાલમાં ઉમેરવામાં આવ્યું ? ઇ.સ. 1913 ઇ.સ. 1915 ઇ.સ. 1916 ઇ.સ. 1914 ઇ.સ. 1913 ઇ.સ. 1915 ઇ.સ. 1916 ઇ.સ. 1914 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે દૂધની કિંમતને પ્રોત્સાહન આપવા માટેની ‘મિલ્ક પ્રાઈસ ઈન્સેન્ટિવ સ્કીમ’ શરૂ કરી છે ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘AFSPA’નું પુરૂનામ શું છે ? આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ આર્મ્ડ ફાયર્ડ સ્પેશિયલ પાવર્સ એકટ આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ ઓફ આર્મી એક્ટ આર્મ્ડ ફોર્સીસ સ્પેસિફિક પાવર્સ એક્ટ આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ આર્મ્ડ ફાયર્ડ સ્પેશિયલ પાવર્સ એકટ આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ ઓફ આર્મી એક્ટ આર્મ્ડ ફોર્સીસ સ્પેસિફિક પાવર્સ એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP