કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું તિયાંગગોંગ (Tiangong) ક્યા દેશનું સ્પેસ સ્ટેશન છે? રશિયા ચીન ઈઝરાયેલ જાપાન રશિયા ચીન ઈઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતે કયા વર્ષ સુધીમાં જમીન ધોવાણ તટસ્થ સ્થિતિ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેનામાંથી કયા પુરસ્કારો UNEP દ્વારા આપવામાં આવે છે ? SEED પુરસ્કારો સાસાકાવા પુરસ્કાર ચેમ્પિયન ઓફ ધ અર્થ આપેલ તમામ SEED પુરસ્કારો સાસાકાવા પુરસ્કાર ચેમ્પિયન ઓફ ધ અર્થ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા જિલ્લામાં આવેલા ચેખલા ગામ ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી ? અમદાવાદ રાજકોટ પોરબંદર આણંદ અમદાવાદ રાજકોટ પોરબંદર આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં COVID-19 ચેપની સારવારમાં ઉપયોગમાં લઈ શકાય તેવી વિરાફીન દવાને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ મંજૂરી આપી છે, તેનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? ઝાયડસ કેડિલા સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા ભારત બાયોટેક સિપ્લા ઝાયડસ કેડિલા સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા ભારત બાયોટેક સિપ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP