કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
2022 ગ્લોબલ બાયોડાયવર્સિટી કોન્કલેવનું આયોજન ક્યા શહેરમાં કરાયું ?

શાંઘાઈ (ચીન)
મુંબઈ (ભારત)
ટોક્યો (જાપાન)
બોન (જર્મની)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં સ્વામી રામાનુજાચાર્યની પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ પીસ'નું અનાવરણ કર્યું ?

અમદાવાદ
શ્રીનગર
દેહરાદૂન
શિમલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP