કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્પેસ ઈક્વિટી એકશન પ્લાન કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? ISRO ESA NASA SpaceX ISRO ESA NASA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) જયેશ એક સાઈકલ રૂ.1200 માં ખરીદે છે અને રૂ.1104માં વેચે છે તો તેને કેટલા ટકા નુકશાન થયું ? 10% 8% 7% 9% 10% 8% 7% 9% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નુકશાન = 1200-1104 = રૂ.96 1200 96 100 (?) 100/1200 × 96 = 8% નુકશાન/ખોટ
Talati Practice MCQ Part - 4 ‘સોપાન’ કોનું તખલ્લુસ છે ? મધુસૂદન ઠાકર રઘુવીર ચૌધરી મોહનલાલ પંડ્યા દિગીશ મહેતા મધુસૂદન ઠાકર રઘુવીર ચૌધરી મોહનલાલ પંડ્યા દિગીશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પાયલટ પ્રોજેક્ટ તરીકે વન હેલ્થ ફ્રેમવર્ક શરૂ કર્યું ? ઉત્તર પ્રદેશ તેલંગાણા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ તેલંગાણા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 20 વિદ્યાર્થીઓ નું સરેરાશ વજન 4g છે. તો તેમાં 2gનો વધારો થાય છે તો તે ઉમેરેલા 1 વિદ્યાર્થીનું વજન શોધો. 90 92 50 91 90 92 50 91 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP