કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NDB (New Development Bank)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? રિયો–ડી–જાનેરો મુંબઈ ટોક્યો શાંઘાઈ રિયો–ડી–જાનેરો મુંબઈ ટોક્યો શાંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે 'ઓટોમેટેડ ઓડિટરી બ્રેન્ટસ્ટેમ રિસ્પોન્સ સિસ્ટમ (AABR)' લૉન્ચ કરી ? લક્ષદ્વીપ દિલ્હી પંજાબ હરિયાણા લક્ષદ્વીપ દિલ્હી પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી-ઈન્ડિયા CTRI પોર્ટલ પર આયુર્વેદ ડેટાસેટ' લૉન્ચ કર્યો ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય આયુષ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય આયુષ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે જાસુસી ઉપગ્રહ 'NROL-82'ને અવકાશમાં પ્રક્ષેપિત કર્યો ? ફ્રાંસ ચીન રશિયા અમેરિકા ફ્રાંસ ચીન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા શહેરમાં સૂર્યની ચારેય તરફ એક ચમકદાર ઈન્દ્રધનુષ વલય જોવા મળ્યું, જેને '22 ડિગ્રી સર્ક્યુલર' કહેવામાં આવે છે ? બેંગલુરુ ચેન્નઈ કોલકાતા હૈદરાબાદ બેંગલુરુ ચેન્નઈ કોલકાતા હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP