Talati Practice MCQ Part - 8 શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ? ઉષ્ણ, ઉંમર, ઉજ્જડ, ઉર્વશી, ઉત્ખનન ઉંમર, ઉષ્ણ, ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી, ઉષ્ણ, ઉંમર ઉંમર, ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી, ઉષ્ણ ઉષ્ણ, ઉંમર, ઉજ્જડ, ઉર્વશી, ઉત્ખનન ઉંમર, ઉષ્ણ, ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી, ઉષ્ણ, ઉંમર ઉંમર, ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી, ઉષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નાનકડી ખુશાલી ઝડપથી દોડી. - આ વાક્યમાં ‘ઝડપથી’ શું છે ? વિશેષણ સંયોજક કૃદંત ક્રિયાવિશેષણ વિશેષણ સંયોજક કૃદંત ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કલાયતન નામની સંસ્થાની શરૂઆત કોણે કરી હતી ? ભીખુભાઈ ભાવસાર પંડિત ઓમકારનાથ ઠાકુર વૈજનાથ મિશ્ર મૌલાબક્ષ ભીખુભાઈ ભાવસાર પંડિત ઓમકારનાથ ઠાકુર વૈજનાથ મિશ્ર મૌલાબક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022ની ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ'ની થીમ શું છે ? Tobacco : Dedly in any form or disguise Tobacco : Threat our environment Tobacco : Kills, don't be duped Tobacco: A threat to development. Tobacco : Dedly in any form or disguise Tobacco : Threat our environment Tobacco : Kills, don't be duped Tobacco: A threat to development. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ.1337માં વેચવાથી 4(1/2)% ખોટ જાય છે. તો રૂ. ___ માં ખરીદી હશે. રૂ.1400 રૂ. 1390 રૂ. 1352 રૂ. 1341½ રૂ.1400 રૂ. 1390 રૂ. 1352 રૂ. 1341½ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ કિંમત = મૂળ કિંમત × (100 - ખોટ%) /100 1337 = મૂળ કિંમત × (100-9/2)/100 1337×100×2 / 191 = મૂળ કિંમત 1400= મૂળ કિંમત મૂળ કિંમત = 1400 રૂ.