કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2021 માટે કોની પસંદગી કરવામાં આવી?

ડૉ. રતન લાલ
ડૉ. શંકુતલા થિલસ્ટેડ
ડૉ. લોરેન્સ ડેવિડ
ડૉ. સિમોન ગ્રુટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
21 ફેબ્રુઆરી, 2021ના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવાયો. આ દિવસ મનાવવાની પહેલ કયા દેશ દ્વારા કરવામાં આવી હતી ?

ભારત
ચીન
બાંગ્લાદેશ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલી ગ્રાન્ડ એનિકટ નહેર કયા રાજ્યમાં આવેલી છે ?

તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP