કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વંદે ભારત એક્સપ્રેસ સાથે સંબંધિત ચર્ચામાં રહેલ ન્યૂ જલપાઈગુડી ક્યા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા મહારાષ્ટ્ર પ.બંગાળ આંધ્રપ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર પ.બંગાળ આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં યુરોપિયન યુનિયનમાં સામેલ થનારો 27મો દેશ ક્યો બન્યો ? ચેકિયા ક્રોએશિયા સર્બિયા યુક્રેન ચેકિયા ક્રોએશિયા સર્બિયા યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત બાંગ્લાદેશ સંબંધોની ઉજવણી કરવા માટે પ્રથમ સિલચર સિલહટ મહોત્સવ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? પ.બંગાળ આસામ મિઝોરમ ત્રિપુરા પ.બંગાળ આસામ મિઝોરમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ધ ચીપકો મૂવમેન્ટ : એ પીપલ્સ મૂવમેન્ટ પુસ્તકે કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF પુસ્તક એવોર્ડ 2022 જીત્યો. એક પણ નહીં આ પુસ્તક મૂળરૂપે શેખર પાઠકે લખ્યું હતું અને તેનો અંગ્રેજીમાં અનુવાદ મનીષા ચૌધરીએ કર્યો હતો. આપેલ બંને ધ ચીપકો મૂવમેન્ટ : એ પીપલ્સ મૂવમેન્ટ પુસ્તકે કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF પુસ્તક એવોર્ડ 2022 જીત્યો. એક પણ નહીં આ પુસ્તક મૂળરૂપે શેખર પાઠકે લખ્યું હતું અને તેનો અંગ્રેજીમાં અનુવાદ મનીષા ચૌધરીએ કર્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ‘હોર્નબિલ ફેસ્ટિવલ’ ક્યા રાજ્યનો મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ છે ? મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ ગોવા મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP