કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જેન્ડર ગેપ રિપોર્ટ 2022 અનુસાર, ભારતનો ક્રમ કેટલામો છે ? 136 મો 141 મો 121મો 135 મો 136 મો 141 મો 121મો 135 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી સમાંતર શ્રેણી 3, 5, 7, 9 ...... નું nમું પદ Tn = ___ 2n + 1 n + 2 3n 4n - 1 2n + 1 n + 2 3n 4n - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા ___ છે. 1 913 0(Zero) 2 1 913 0(Zero) 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નળ અને ટાંકી (Cistern) એક પાણીની ટાંકીને ભરાતાં 6 કલાક લાગે છે તથા ખાલી થતા 10 કલાક લાગે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતાં ___ કલાક લાગે. 9 15 10 6 9 15 10 6 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1/6 - 1/10 = (5-3)/30 = 2/30 = 1/15બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો 15 કલાક થાય.
નળ અને ટાંકી (Cistern) એક પાણીની ટાંકી ભરવા માટે બે નળ છે. નળ 'અ' અને નળ 'બ'. બંને નળ ચાલુ ક૨વામાં આવે તો ટાંકી 40 મિનિટમાં ભરાય છે, પરંતુ માત્ર એક નળ 'અ' ચાલુ ક૨વામાં આવે તો 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો માત્ર નળ 'બ' ચાલુ રાખવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે ? 64 મિનિટ 80 મિનિટ 120 મિનિટ 96 મિનિટ 64 મિનિટ 80 મિનિટ 120 મિનિટ 96 મિનિટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે નળ B ટાંકીને x મિનિટમાં ભરી શકે તો તે એક મિનિટમાં 1/x ભાગ ભરે. 1/60 + 1/x = 1/40 1/x = 1/40 - 1/60 = (3-2)/120 1/x = 1/120 x = 120 મિનિટ