Talati Practice MCQ Part - 2 A Fresh Fall of snow soon ___ the animai track. wiped away evaded wither Fissured wiped away evaded wither Fissured ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ચાર વર્ષ પછી સોનલની ઉંમર આજથી 5 વર્ષ પૂર્વ રાધિકાની ઉંમરની બરાબર થશે. રાધિકા અને કોમલની વર્તમાન ઉંમરનો ગુણોત્તર ક્રમશઃ 3 : 2 છે અને કોમલની વર્તમાન ઉંમર 22 વર્ષ છે. સોનલની વર્તમાન ઉંમર શું હશે ? 33 વર્ષ 32 વર્ષ 26 વર્ષ 24 વર્ષ 33 વર્ષ 32 વર્ષ 26 વર્ષ 24 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘પોતાની જાતને છેતરવી' માટે કર્યો શબ્દ બંધ બેસે છે ? સમા કૃતઘ્ન આત્મવંચના કૃતજ્ઞ સમા કૃતઘ્ન આત્મવંચના કૃતજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 15 ઓગસ્ટ, 2019ના દિવસે કયો વાર આવશે ? મંગળવાર શુક્રવાર બુધવાર ગુરુવાર મંગળવાર શુક્રવાર બુધવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી એબીડી વિલિયર્સે નિવૃત્તિ જાહેર કરી. આ ખેલાડી ક્યા દેશ સાથે સંકળાયેલ છે ? ન્યુઝીલેન્ડ સાઉથ આફ્રિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સાઉથ આફ્રિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP