કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ડુરંડ કપ કઈ રમત સાથે સંબંધિત છે ? કબડ્ડી ફૂટબૉલ ક્રિકેટ હોકી કબડ્ડી ફૂટબૉલ ક્રિકેટ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતના સોલિસિટર જનરલ તરીકે તુષાર મહેતાની નિમણૂક આગામી કેટલા વર્ષ માટે કરવામાં આવી ? 1 વર્ષ 2 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 1 વર્ષ 2 વર્ષ 4 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતીય સૈન્યના સપ્તશક્તિ કમાને ક્યા રાજ્યમાં સુદર્શન શક્તિ 2023 અભ્યાસ હાથ ધર્યો ? રાજસ્થાન ગુજરાત રાજસ્થાન અને પંજાબ બંને પંજાબ રાજસ્થાન ગુજરાત રાજસ્થાન અને પંજાબ બંને પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહે૨ે ઈઝ ઓફ મૂવિંગ ઈન્ડેક્સ (EoMI) ઈન્ડિયા રિપોર્ટ 2022માં સૌથી વધુ સ્કોર મેળવ્યો ? કાનપુર લખનઉ પુણે સુરત કાનપુર લખનઉ પુણે સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યો દેશ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં સંવાદ ભાગીદાર તરીકે સામેલ થયો ? ઘાના કતાર નાઈજીરિયા સાઉદી અરેબિયા ઘાના કતાર નાઈજીરિયા સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP