કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા ડૉ.જોહન વોરનોકે કઈ કંપનીની સ્થાપના કરી હતી ? IBM એડોબ માઈક્રોસોફ્ટ ઈન્ટેલ IBM એડોબ માઈક્રોસોફ્ટ ઈન્ટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ મૈતેઈ સમુદાય ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઝારખંડ રાજસ્થાન મણિપુર મિઝોરમ ઝારખંડ રાજસ્થાન મણિપુર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) G20 ઈન્ફ્રાસ્ટ્રકચર વર્કિંગ ગ્રૂપ સમિટ ક્યા યોજાઈ ? પુણે પણજી કોલકાતા વિશાખાપટ્ટનમ પુણે પણજી કોલકાતા વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ ધર્મ ગાર્ડિયનનું આયોજન કર્યું ? UK અમેરિકા જાપાન ફ્રાન્સ UK અમેરિકા જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રીય પોસ્ટલ ટિકિટ એકિઝબિશન AMRITPEX 2023નું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ નવી દિલ્હી ચેન્નાઈ પુણે મુંબઈ નવી દિલ્હી ચેન્નાઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP