કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રીય પોસ્ટલ ટિકિટ એકિઝબિશન AMRITPEX 2023નું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ ચેન્નાઈ પુણે નવી દિલ્હી મુંબઈ ચેન્નાઈ પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશના સૌથી સફળ T20I કેપ્ટન એરોન ફિન્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી ? દ. આફ્રિકા ન્યૂઝિલેન્ડ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ દ. આફ્રિકા ન્યૂઝિલેન્ડ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ક્યા શહેરમાં વાર્ષિક ઉત્સવ ભારત રંગ મહોત્સવનું આયોજન કરે છે ? જયપુર વારાણસી નવી દિલ્હી જમ્મુ જયપુર વારાણસી નવી દિલ્હી જમ્મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે ? નેધરલેન્ડ ભારત દ.આફ્રિકા અમેરિકા નેધરલેન્ડ ભારત દ.આફ્રિકા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં PM ગતિશક્તિ યોજના અંતર્ગત ભારત સરકારે 11 ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અને 2 ડિફેન્સ કોરિડોર વિકસિત કરવાની યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત પ્રથમ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર તુમકુરુ ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આપેલ બંને એક પણ નહીં PM ગતિશક્તિ યોજના અંતર્ગત ભારત સરકારે 11 ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અને 2 ડિફેન્સ કોરિડોર વિકસિત કરવાની યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત પ્રથમ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર તુમકુરુ ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને ક્યા દેશમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા ? અમેરિકા પોલેન્ડ ફ્રાન્સ બ્રિટન અમેરિકા પોલેન્ડ ફ્રાન્સ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP