કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IIFA 2023 એવોર્ડમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોણે જીત્યો ? કૃતિ સેનોન આલિયા ભટ્ટ યામી ગૌતમ કિયારા અડવાણી કૃતિ સેનોન આલિયા ભટ્ટ યામી ગૌતમ કિયારા અડવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ Status of women in Agrifood Systems રિપોર્ટ જારી કર્યો ? એકપણ નહીં FAO UNICEF UNDP એકપણ નહીં FAO UNICEF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ગુરુ અને તેના ચંદ્રો ગેનીમેડ, કેલિસ્ટો તથા યુરોપાની માહિતી મેળવવા માટે જ્યુટિપર આઈસી મૂન્સ એક્સપ્લોરર (JUICE) મિશન લૉન્ચ કર્યું ? ROSCOSMOS SpaceX NASA ESA ROSCOSMOS SpaceX NASA ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતની પ્રથમ ક્લોન દેસી ગિર માદા ગાયનું નામ શું છે ? ગંગા અપ્સરા માયા ૫મુના ગંગા અપ્સરા માયા ૫મુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે મહિલાઓના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન ‘સ્વચ્છોત્સવ’ શરૂ કર્યું ? ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP