Talati Practice MCQ Part - 1
'વૈખરી' શબ્દનો અર્થ જણાવો.

વણસેલા સંબંધ
સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી
નાહકની વહોરેલી પીડા
અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ક્રિમીનલ પ્રોસીઝર હેઠળ શું શું જોગવાઈ છે ?
(i) આરોપીની કબૂલાત લઈ શકાય.
(ii) આરોપીની કબૂલાત પોલીસે નોંધવી જોઇએ.
(iii) આરોપીની કબૂલાત મેજિસ્ટ્રેટે ચેતવણી આપ્યા બાદ નોંધવી

i, ii, iii
ii, iii
i, iii
i, ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP