કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશમાં યોજાયેલા એન્ટિ-સબમરીન વૉરફેર (ASW) અભ્યાસ Sea Dragon-23માં ભાગ લીધો ? ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'પલ્સ પોલિયો' કાર્યક્રમ કોના માટે છે ? બાળકો યુવાનો વૃદ્ધજનો સ્ત્રીઓ બાળકો યુવાનો વૃદ્ધજનો સ્ત્રીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નીચેના પૈકી ક્યા દેશોએ ક્વાડ સાયબર ચેલેન્જ લૉન્ચ કરી છે ? 1. ભારત 2. ઓસ્ટ્રેલિયા 3. અમેરિકા 4. જાપાન 5. ઈંગ્લેન્ડ માત્ર 1, 2, 4, 5 માત્ર 3, 4, 5 માત્ર 1, 2, 3, 4 માત્ર 2, 3, 4, 5 માત્ર 1, 2, 4, 5 માત્ર 3, 4, 5 માત્ર 1, 2, 3, 4 માત્ર 2, 3, 4, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2023નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? હેમંત ચૌહાણ આપેલ તમામ ભાનુભાઈ ચિતારા મહિપત કવિ હેમંત ચૌહાણ આપેલ તમામ ભાનુભાઈ ચિતારા મહિપત કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 15મી BRICS સમિટની મેજબાની ક્યો દેશ કરશે ? બ્રાઝિલ ભારત દ.આફ્રિકા રશિયા બ્રાઝિલ ભારત દ.આફ્રિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP