કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ સ્પોટર્સ કોમ્પલેક્સની આધારશીલા મુકી ? ગાંધીનગર સુરત અમદાવાદ રાજકોટ ગાંધીનગર સુરત અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે મનાવાય છે ? 10 મે 30 એપ્રિલ 5 મે 29 એપ્રિલ 10 મે 30 એપ્રિલ 5 મે 29 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) જો 69 વસ્તુઓની મૂળ કિંમત 50 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય, તો નફો કે નુકશાન ટકાવારીમાં શોધો. 19% નુકશાન 50% નફો 38% નુકશાન 38% નફો 19% નુકશાન 50% નફો 38% નુકશાન 38% નફો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 69 - 50 = 19 50 19 100 (?) 100/50 × 19 = 38% નફો
Talati Practice MCQ Part - 5 ભાવનગરની સ્થાપના કોણે કરી હતી ? સરદાર વલ્લભભાઈ પટેલ સુરેન્દ્રસિંહજી ગોહિલ વિભાજી ઠાકોર ભાવસિંહજી ગોહિલ સરદાર વલ્લભભાઈ પટેલ સુરેન્દ્રસિંહજી ગોહિલ વિભાજી ઠાકોર ભાવસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘દિગ દિગંત’ કયા સાહિત્યકારની કૃતિ છે ? જયંતિ દલાલ પ્રીતિસેન ગુપ્તા નવલરામ ગુણવંતરાય આચાર્ય જયંતિ દલાલ પ્રીતિસેન ગુપ્તા નવલરામ ગુણવંતરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP