Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ ગુજરાત સરકારની સંસ્થા અને તે કયા કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલ છે. તેની સુસંગત રીતે ગોઠવણ કરો : (P) GPCB (ગુજરાતી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) (Q)GMB (ગુજરાત મેરીટાઈમ બોર્ડ) (R)ISR (ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ) (S) GEDA (ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી) (1) પ્રદૂષણ અટકાવવા માટેનાં મહત્ત્વના પગલાં લેશે (2) દરિયાઈ માર્ગે થતા આંતરરાષ્ટ્રીય વેપારનું સંચાલન કરે છે (3) ભૂકંપને લગતા અભ્યાસ માટે (4) પૂન : પ્રાપ્ય ઊર્જાના સ્ત્રોત શોધવા માટે P - 4, Q - 3, R - 2, S - 1 P - 2, Q - 4, R - 3, S - 1 P - 1, Q - 2, R - 3, S - 4 P - 4, Q - 2, R - 3, S - 1 P - 4, Q - 3, R - 2, S - 1 P - 2, Q - 4, R - 3, S - 1 P - 1, Q - 2, R - 3, S - 4 P - 4, Q - 2, R - 3, S - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બકસરનું યદ્ઘ કયારે થયું હતું ? 1757 1764 1964 1776 1757 1764 1964 1776 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભૂકંપના કયા તરંગો સૌથી તીવ્ર ગતિ ધરાવતા હોય છે ? દ્વીતીય તરંગો C તરંગો પ્રાથમિક તરંગો એક પણ નહીં દ્વીતીય તરંગો C તરંગો પ્રાથમિક તરંગો એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર નીચેનામાંથી કયું છે ? અમરેલી ઓખા પોરબંદર વેરાવળ અમરેલી ઓખા પોરબંદર વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આરઝી હકૂમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 9 નવેમ્બર 9 ઓક્ટોબર 10 નવેમ્બર 10 ઓક્ટોબર 9 નવેમ્બર 9 ઓક્ટોબર 10 નવેમ્બર 10 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP