કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય આબકારી દિવસ (Central Excise Day) ક્યારે મનાવાય છે ? 23 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) National Mobile Monitoring System (NMMS) ક્યા મંત્રાલયની પહેલ છે ? ગ્રામીણ વિકાસ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે આરબ જગતનું પ્રથમ ચંદ્ર માટે રાશિદ રોવર લૉન્ચ કર્યું ? ઈરાન કતાર UAE સાઉદી અરેબિયા ઈરાન કતાર UAE સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) લુપ્તપ્રાય ‘સ્લેન્ડર લોરિસ' (નિશાચર સ્તનધારી પ્રાણી) માટે ભારતનું પ્રથમ અભયારણ્ય ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થપાશે ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ક્યા સ્થળે પ્રથમ પક્ષી મહોત્સવનું આયોજન કરાયું હતું ? શ્રીનગર સોનમર્ગ ગુલમર્ગ પહલગામ શ્રીનગર સોનમર્ગ ગુલમર્ગ પહલગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP