કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય વાયુસેનામાં LCA Mk-2 વિમાન વર્ષ 2026 સુધીમાં સામેલ કરાશે, જે ___ નું સ્થાન લેશે. મિગ-21 સુખોઈ Su-30 મિરાજ 2000 HAL તેજસ મિગ-21 સુખોઈ Su-30 મિરાજ 2000 HAL તેજસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનો પ્રથમ એલિવેટેડ અર્બન એક્સપ્રેસવે દ્વારકા એક્સપ્રેસવે ક્યા વર્ષ સુધીમાં શરૂ થઈ જશે ? 2024 2025 2023 2026 2024 2025 2023 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડે 8000 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે.આ યોજના કેન્દ્ર સરકાર ___ સમયગાળા માટે શરૂ કરી છે. વર્ષ 2020 થી 2024 વર્ષ 2020 થી 2022 વર્ષ 2020 થી 2029 વર્ષ 2020 થી 2026 વર્ષ 2020 થી 2024 વર્ષ 2020 થી 2022 વર્ષ 2020 થી 2029 વર્ષ 2020 થી 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) જળજીવન મિશન હેઠળ ક્યા વર્ષ સુધીમાં દરેક ગ્રામીણ પરિવારને પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 55 લીટર પાણી પુરવઠો આપવાનો લક્ષ્યાંક છે ? વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કેન્દ્ર સરકારે O-SMART (ઓશન-સર્વિસીઝ, મોડેલિંગ, એપ્લિકેશન, રિસોર્સીઝ એન્ડ ટેકનોલોજી) યોજનાનો સમયગાળો ક્યા સુધી લંબાવ્યો ? 2024 2026 2025 2027 2024 2026 2025 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP