નફો અને ખોટ (Profit and Loss) રૂ. 380 માં ખરીદેલી ઘડિયાળ ૫૨ કઈ કિંમત છાપવી કે જેથી 5% વળતર આપ્યા પછી પણ 25% નફો રહે ? રૂ. 475 રૂ. 500 રૂ. 395 રૂ. 550 રૂ. 475 રૂ. 500 રૂ. 395 રૂ. 550 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.160માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે. તો રૂ.112 માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 21 નારંગી 15 નારંગી 52 નારંગી 90 નારંગી 21 નારંગી 15 નારંગી 52 નારંગી 90 નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કબડ્ડીની રમતમાં ‘ઘેરો તોડવી’ કૌશલ્ય કયા પક્ષનું છે ? બચાવ પક્ષ એક પણ નહીં ચઢાઈ કરનાર પક્ષ બંને પક્ષ બચાવ પક્ષ એક પણ નહીં ચઢાઈ કરનાર પક્ષ બંને પક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વ્યવસાયો અને ડીલરો દ્વારા GST રજીસ્ટ્રેશનમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) દિલ્હી સ્થિત નેશનલ વોર મેમોરિયલ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. ત્યાગ ચક્ર : બલિદાન સંબંધિત ત્રીજું સૌથી મોટું ચક્ર રક્ષા ચક્રઃ સૌથી મોટું બહારનું સર્કલ, જે સુરક્ષા સાથે સંબંધિત છે. શહીદ ચક્ર : સૌથી અંદરનું ચક્ર, જ્યાં તાજેતરમાં અમર જવાન જ્યોતિ સંમિલિત કરવામાં આવી. વીરતા ચક : બહાદુરીનું ચક, જે બીજું સૌથી મોટું ચક્ર છે. ત્યાગ ચક્ર : બલિદાન સંબંધિત ત્રીજું સૌથી મોટું ચક્ર રક્ષા ચક્રઃ સૌથી મોટું બહારનું સર્કલ, જે સુરક્ષા સાથે સંબંધિત છે. શહીદ ચક્ર : સૌથી અંદરનું ચક્ર, જ્યાં તાજેતરમાં અમર જવાન જ્યોતિ સંમિલિત કરવામાં આવી. વીરતા ચક : બહાદુરીનું ચક, જે બીજું સૌથી મોટું ચક્ર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP