નફો અને ખોટ (Profit and Loss) કોઈ મશીનની મૂળ કિંમત ઉપર 25% વધુ ચઢાવીને છાપેલી કિંમત નક્કી કરવામાં આવે છે. અને છાપેલી કિંમત ઉપર 20% કમિશન આપવામાં આવે તો શું થાય ? 0% નફો થાય 5% નફો થાય 1.25% નફો થાય 5% ખોટ થાય 0% નફો થાય 5% નફો થાય 1.25% નફો થાય 5% ખોટ થાય ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 125 વેચાણ કિંમત = 100 મૂળ કિંમત પર 25% વધુ = 100 × 25/100 = 25 છાપેલી કિંમત પર 20% કમિશન = 125 × 20/100 = 25 મૂળ કિંમત અને વેચાણ કિંમત બંને સરખી છે. તેથી 0% નફો થાય.
Talati Practice MCQ Part - 2 દસાડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? જામનગર સુરેન્દ્રનગર જૂનાગઢ ભાવનગર જામનગર સુરેન્દ્રનગર જૂનાગઢ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્ય વિધાનમંડળનું ઉપલું ગૃહ અસ્તિત્વમાં નથી? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘જરા વારમાં નાશ પામે તેવું’ શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો. અસહ્ય અકથ્ય અજીત ક્ષણભંગુર અસહ્ય અકથ્ય અજીત ક્ષણભંગુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘મૂકનાયક’ નામનું સામયિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? ડૉ. બી. આર. આંબેડકર ડૉ. જી. એસ. ધૂર્યે ડૉ. એ. આર. દેસાઈ ડૉ. ડી. પી. મુકરજી ડૉ. બી. આર. આંબેડકર ડૉ. જી. એસ. ધૂર્યે ડૉ. એ. આર. દેસાઈ ડૉ. ડી. પી. મુકરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP