કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં સરકારે GST નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ના દાયરામાં લાવવા માટે અધિસૂચના જારી કરી. આપેલ બંને આ ફેરફાર PMLA એક્ટની કલમ 66 અંતર્ગત કરવામાં આવ્યો છે. એક પણ નહીં સરકારે GST નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ના દાયરામાં લાવવા માટે અધિસૂચના જારી કરી. આપેલ બંને આ ફેરફાર PMLA એક્ટની કલમ 66 અંતર્ગત કરવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં નેશનલ સાયબર સિક્યોરિટી કોઓર્ડિનેટર (NCSC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કે. સુંદરમ્ એમ.યુ.નાયર નેહા વશિષ્ઠ અર્જુન યાદવ કે. સુંદરમ્ એમ.યુ.નાયર નેહા વશિષ્ઠ અર્જુન યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશને સ્વદેશ નિર્મિત ઈન-સર્વિસ મિસાઈલ કોર્વેટ INS કિરપાણ ઉપહારમાં આપી ? બાંગ્લાદેશ શ્રીલંકા વિયેતનામ ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ શ્રીલંકા વિયેતનામ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ સંગિત દિવસ (World Music Day) ક્યારે મનાવાય છે ? 22 જૂન 23 જૂન 24 જૂન 21 જૂન 22 જૂન 23 જૂન 24 જૂન 21 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં 20 માર્ચના રોજ ક્યા રાજ્યમાં પાખલા દિવસ મનાવાયો ? મહારાષ્ટ્ર ઓડિશા છતીસગઢ પં.બંગાળ મહારાષ્ટ્ર ઓડિશા છતીસગઢ પં.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP