કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2021નો પેન પિન્ટર પુરસ્કાર કોણે જીત્યો ? ઓલ્ગા રેવન મર્લિન બુથ સિત્સી ડાંગરેમ્બા ડેવિડ ડિયોપ ઓલ્ગા રેવન મર્લિન બુથ સિત્સી ડાંગરેમ્બા ડેવિડ ડિયોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતની તમામ રેલવે લાઈન કયા વર્ષ સુધીમાં વિદ્યુતથી સંચાલિત થઈ જશે ? વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ના 7મા ડિરેક્ટર જનરલ તરીકે ન્ગોજી ઓકોન્જો-ઈવેલાની નિયુક્તિ કરવામાં આવી, જે ___ દેશના છે. જમૈકા સુદાન નાઈજિરીયા વેસ્ટઈન્ડીઝ જમૈકા સુદાન નાઈજિરીયા વેસ્ટઈન્ડીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા વિદેશી વ્યક્તિને વર્ષ 2021નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? શિન્ઝો આબે બોરિસ જોન્સન ડોનાલ્ડ ટ્રમ્પ વ્લાદીમીર પુતીન શિન્ઝો આબે બોરિસ જોન્સન ડોનાલ્ડ ટ્રમ્પ વ્લાદીમીર પુતીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વની કઇ મહિલા લોખંડી મહિલા ગણાય છે ? માર્ગોરેટ થેચર મેરી આંતવા જ્હોન ઓફ આર્ક એલીઝાબેથ ટેલર માર્ગોરેટ થેચર મેરી આંતવા જ્હોન ઓફ આર્ક એલીઝાબેથ ટેલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP