સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 735 સે.મી., 625 સે.મી. અને 415 સે.મી. છે. આ ત્રણેય માપ માપી શકે તેવા મહત્તમ લંબાઈવાળા સાધનનું માપ કેટલું હોય ?

5 સે. મી.
7 સે. મી.
9 સે. મી.
8 સે. મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘પરમ પોરુલ’ (PARAM PORUL) શું છે ?

ચક્રવાતનું નામ
નૌસેના અભ્યાસ
એક ડ્રોનનું નામ
સુપર કમ્પ્યૂટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક વ્યવસાય તરીકે સેક્સ વર્કને માન્યતા આપી છે. આ ચૂકાદા સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આપેલ તમામ
સુપ્રીમ કોર્ટે આ ચૂકાદામાં જણાવ્યું છે કે સેક્સ વર્કર્સ કાયદા હેઠળ સમાન રક્ષણ મેળવવા માટે હકદાર છે. અને ફોજદારી કાયદો ઉંમર અને સંમતિના આધારે તમામ કેસોમાં સમાનરૂપે લાગુ થવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે બંધારણના અનુચ્છેદ 142 હેઠળ તેની વિશેષ સત્તાનો ઉપયોગ કરી સેક્સ વર્કને વ્યવસાય તરીકે માન્યતા આપી છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે સેક્સ વર્ક ગેરકાયદેસર નથી, જ્યારે વેશ્યાલય ચલાવવું ગેરકાયદેસર છે. આ ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે પોલીસને વેશ્યાલય પર દોરડા પાડે છે ત્યારે સેક્સ વર્કરોની ધરપકડ, સજા, હેરાન કે ભેદભાવ ન કરવા સૂચના આપી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP