કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે દેશના પ્રથમ ‘નેનો લિક્વિડ યુરિયા પ્લાન્ટ’નું ઉદ્ઘાટન કર્યુ હતું ? પુણે, મહારાષ્ટ્ર લખનૌ, ઉત્તરપ્રદેશ કલોલ, ગાંધીનગર બેંગ્લોર, કર્ણાટક પુણે, મહારાષ્ટ્ર લખનૌ, ઉત્તરપ્રદેશ કલોલ, ગાંધીનગર બેંગ્લોર, કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ એઈડ્સ રસી દિવસ’ અથવા તો ‘HIV રસી જાગૃતિ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 4 મે 29 મે 12 મે 18 મે 4 મે 29 મે 12 મે 18 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 25 એપ્રિલના રોજ ક્યા દેશ/દેશોમાં એન્ઝેક દિવસ (Anzac Day) મનાવવામાં આવે છે ? આપેલ તમામ જાપાન અમેરિકા અને ન્યૂઝિલેન્ડ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ આપેલ તમામ જાપાન અમેરિકા અને ન્યૂઝિલેન્ડ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) રૂ. 560 P, Q અને R વચ્ચે વહેંચવામાં આવે છે. જો P ને રૂ.2 મળે, તો Q ને રૂ. 3 મળે. જો Q ને રૂ.4 મળે, તો R ને રૂ.5 મળે તો વાસ્તવમાં R નો હિસ્સો કેટલો હશે ? રૂ. 168 રૂ. 240 રૂ. 340 રૂ. 140 રૂ. 168 રૂ. 240 રૂ. 340 રૂ. 140 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP P : Q : R 2×4 : (3×4)(4×3) : 5×3 8 : 12 : 15 = 35 P : Q અને Q : R માં Q ની કિંમત સરખી કરવા માટે 2 : 3 ને 4 વડે અને 4 : 5 ને 3 વડે ગુણ્યા. 9K + 12K + 14K = 245 R = 15/35 × 560 R = રૂ 240
Talati Practice MCQ Part - 3 ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ? કાવેરી સતલુજ સરસ્વતી ગોદાવરી કાવેરી સતલુજ સરસ્વતી ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP