Gujarat Police Constable Practice MCQ Part - 2 'વૃધ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો’ વ્યાખ્યા કોણે આપી છે ? એસ. ઈ. ગેરેટ યંગ ફ્રો અને ક્રો એન. એલ. મન એસ. ઈ. ગેરેટ યંગ ફ્રો અને ક્રો એન. એલ. મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 તીરકામઠા અને ભાલા વગેરે હથિયારો સાથેનાં એક પ્રકારના યુદ્ધ નૃત્યનું નામ શું છે ? ધમાલ નૃત્ય આપેલ પૈકી એક પણ નહીં ભીલ નૃત્ય ડાંગી નૃત્ય ધમાલ નૃત્ય આપેલ પૈકી એક પણ નહીં ભીલ નૃત્ય ડાંગી નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે COVID-19 માટેની પ્રથમ દવા Paxlovidને મંજૂરી આપી ? ચીન અમેરિકા ઈંગ્લેન્ડ ભારત ચીન અમેરિકા ઈંગ્લેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં “મહિલા મિત્ર પ્લસ' યોજના કઈ બેંક દ્વારા શરૂ કરવામાં આવી છે ? સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ફેડરલ બેંક પંજાબ નેશનલ બેંક HDFC બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ફેડરલ બેંક પંજાબ નેશનલ બેંક HDFC બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં રાષ્ટ્રીય આદિજાતિ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યા કરાયું ? મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP