કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં તમિલનાડુમાં 3D EXPERIENCE લેબ સ્થાપવાની જાહેરાત કઈ કંપનીએ કરી છે ?

ટ્રીપલ કેનોપી
કાલા શ્રીકોવ
દસોલ્ટ સિસ્ટમ્સ
અમ્મો એન્જિનિયરિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરના પ્રથમ વૈશ્વિક ઈનોવેશન શિખર સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

રામનાથ કોવિંદ
મનસુખ માંડવીયા
વેન્કૈયા નાયડુ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ADB સંદર્ભે નીચેના પૈકી કયા/કયુ વિધાન સાચા છે ?

તેનું મુખ્ય મથક ફિલિપાઈન્સના મનાલીમાં આવેલું છે.
આપેલ તમામ
ADBનું પૂરું નામ 'એશિયન ડેવલપમેન્ટ બેંક’ છે.
ADBમાં વર્તમાન 68 સભ્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP