કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ દરિયાઈ દિવસ’ અથવા તો 'World Maritime Day' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 23 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ ગુરૂવાર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ રવિવાર 23 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ ગુરૂવાર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શિક્ષણને હુમલાથી બચાવવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day to Protect Education from Attack) ક્યારે મનાવાય છે ? 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘આમાગઢ ફોર્ટ’ ક્યા આવેલો છે ? ભોપાલ ગ્વાલિયર ઉદયપુર જયપુર ભોપાલ ગ્વાલિયર ઉદયપુર જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ વેમ્બનાડ તળાવ ક્યા રાજ્યમાં આવેલું છે ? તમિલનાડુ કેરળ કર્ણાટક ગોવા તમિલનાડુ કેરળ કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે SAGE (Senior Care Aging Growth Engine) પહેલ લોન્ચ કરી ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP