Talati Practice MCQ Part - 8 નાની વાહિનીઓ કે જે એક કોષસ્તરીય જાડી દીવાલ ધરાવે છે તેને શું કહે છે ? લસિકા ધમની રુધિરકેશિકા શિરા લસિકા ધમની રુધિરકેશિકા શિરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અગ્નિની પૂજા કયા ધર્મમાં થાય છે ? બૌદ્વ ઈસ્લામ પારસી ખ્રિસ્તી બૌદ્વ ઈસ્લામ પારસી ખ્રિસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પ્રગતિ સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરીકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા કયા વારે અધિકારીઓ તાલુકા મથકે હાજર રહે છે ? સોમવાર મંગળવાર ગુરુવાર બુધવાર સોમવાર મંગળવાર ગુરુવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 21, 105, 735, 6615, ___ 29845 3675 33075 72765 29845 3675 33075 72765 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 21 (×5) 105 (×7) 735 (×9) 6615 (×11) 72765
Talati Practice MCQ Part - 7 ગ્રામ પંચાયતની બેઠક અંગે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. દર બે મહિને ઓછામાં ઓછી એક વાર દર મહિને ઓછામાં ઓછી એક વાર દર પંદર દિવસે ઓછામાં ઓછી એક વાર દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક વાર દર બે મહિને ઓછામાં ઓછી એક વાર દર મહિને ઓછામાં ઓછી એક વાર દર પંદર દિવસે ઓછામાં ઓછી એક વાર દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP