Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કયો એક તારો સપ્તર્ષિના તારાજૂથમાં નથી ? ધ્રુવ પુલસ્ત્ય અત્રિ વસિષ્ઠ ધ્રુવ પુલસ્ત્ય અત્રિ વસિષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે. આપેલ બંને એક પણ નહીં નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ક્યા વર્ષ સુધીમાં તમામ રાજ્યોમાં પોતાની શાખાઓ ખોલશે ? 2025 2023 2024 2029 2025 2023 2024 2029 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ ટાસ્કફોર્સ 2 વર્ષના સમયગાળા માટે કાર્ય કરશે. આપેલ બંને એક પણ નહીં કેન્દ્ર સરકારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પરિચય પ્રોજેક્ટની દેખરેખ રાખવા 9 સભ્યોની ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું. આ ટાસ્કફોર્સ 2 વર્ષના સમયગાળા માટે કાર્ય કરશે. આપેલ બંને એક પણ નહીં કેન્દ્ર સરકારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પરિચય પ્રોજેક્ટની દેખરેખ રાખવા 9 સભ્યોની ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નૌસેનાએ INS અજય (P34)ને ક્યા સ્થળેથી સેવામુક્ત કર્યું ? કોચી મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP