કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નવનિર્મિત રાષ્ટ્રીય આદિવાસી સંશોધન સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું ?

ભોપાલ
રાંચી
નવી દિલ્હી
વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ 45 નારંગી રૂ.40માં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂ. 24માં કેટલી નારંગી વેચવી જોઈએ.

18
22
20
16

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP