કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ ખાનગી કંપનીએ ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સ (IPRC)ના લિક્વિડ થ્રસ્ટર ટેસ્ટ ફેસિલિટી (LTTF)માં રમણ-II એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? સ્કાયરૂટ એરોસ્પેસ લિ. અગ્નિકુલ ફાયરફ્લાય વ્યોમાત્ર ટેકનોલોજી સ્કાયરૂટ એરોસ્પેસ લિ. અગ્નિકુલ ફાયરફ્લાય વ્યોમાત્ર ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વાંગ યિલિન પિંગ મિયાઉ ક્યુ-ડોંગ્યુ દાઈ હાઉલિયાંગ વાંગ યિલિન પિંગ મિયાઉ ક્યુ-ડોંગ્યુ દાઈ હાઉલિયાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ગુજરાતના ક્યા શહેરમાં 1.53 લાખ લોકોની ભાગીદારી સાથે નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ? અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ સુરત રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ‘સોલ ઓફ સ્ટીલ' ચેલેન્જનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? લદાખ સિક્કિમ જમ્મુ-કાશ્મીર ઉત્તરાખંડ લદાખ સિક્કિમ જમ્મુ-કાશ્મીર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ‘રિંગસાઈડ’ પુસ્તકના લેખક કોણ છે ? ડૉ.વિજય દર્ડા આર.કે.નારાયણ સલમાન રશ્દી વિક્રમ શેઠ ડૉ.વિજય દર્ડા આર.કે.નારાયણ સલમાન રશ્દી વિક્રમ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP