• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

QUESTIONS

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચાલો એવા સ્થલ મહીં, વસે સૂર્ય જેમાં સદૈવ !

પૃથ્વી
મંદાક્રાન્તા
શિખરિણી
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી

સવૈયા
હરિગીત
ચોપાઈ
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
31/32 માત્રા કયા છંદમાં હોય છે ?

ચોપાઈ
સવૈયા
દોહરો
માલિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
'લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય' - પંક્તિ કયા છંદમાં છે ?

ચોપાઈ
મનહર
ઝૂલણાં
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
છંદના સૂત્રમાં કેટલા ગણ છે ?

બાર
આઠ
નવ
દશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 7210
  • 7211
  • 7212
  • 7213
  • 7214
  • ...
  • 8277
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) જોડણી ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US