• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

QUESTIONS

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો

વસંતતિલકા
હરિગીત
શિખરિણી
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નિહાળ દલ મોગરે, મુજ ઉરે પડો એટલા

શિખરિણી
મંદાક્રાંતા
હરિણી
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
એક ઈડરનો વાણીયો, ધૂળો એનું નામ.

દોહરો
હરિગીત
શિખરિણી
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
હદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ.

પૃથ્વી
શિખરિણી
ચોપાઈ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
દેવોના ધામના જેવું, હૈયુ જાણે હિમાલય

દોહરો
ચોપાઈ
મનહર
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 7209
  • 7210
  • 7211
  • 7212
  • 7213
  • ...
  • 8277
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સમાસ કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ચેઈન રૂલ (Chain Rule) GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ગુજરાતના જિલ્લા (District of Gujarat) Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US