વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.કામિનીએ દર્દીની સારવાર કરી. કામિની પાસે દર્દીની સારવાર કરાવી. કામિની પાસે દર્દીની સારવાર ન કરાય. કામિનીથી દર્દીની સારવાર કરાય છે. કામિની પાસે દર્દીની સારવાર કરાવાશે. કામિની પાસે દર્દીની સારવાર કરાવી. કામિની પાસે દર્દીની સારવાર ન કરાય. કામિનીથી દર્દીની સારવાર કરાય છે. કામિની પાસે દર્દીની સારવાર કરાવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.જેતલબેન વહુઓને સાચી સલાહ આપે છે. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાશે જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાઈ. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે. જેતલબેનથી વહુઓથી સાચી સલાહ અપાય છે જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાશે જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાઈ. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે. જેતલબેનથી વહુઓથી સાચી સલાહ અપાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતાં. તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે મારાથી કેળનું પાંદડું મુકાતું તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે મારાથી કેળનું પાંદડું મુકાતું તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય કયાં આવેલું છે ? પાટણ ગાંધીનગર વડોદરા મહેસાણા પાટણ ગાંધીનગર વડોદરા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલ વિકલ્પમાંથી કોનો જન્મ ભાવનગરમાં થયેલ નથી ? રસિકલાલ ભોજક ખોડીદાસ પરમાર કુમારપાળ દેસાઈ સોમલાલ શાહ રસિકલાલ ભોજક ખોડીદાસ પરમાર કુમારપાળ દેસાઈ સોમલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP