કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 19 જાન્યુઆરીના રોજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)નો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 17મો 25મો 50મો 21મો 17મો 25મો 50મો 21મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ‘ઓપરેશન સર્દ હવા' ક્યા સશસ્ત્ર દળ સાથે સંબંધિત છે ? બોર્ડર સિક્યોરિટી ફોર્સ સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ ભારતીય સૈન્ય ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યોરિટી ફોર્સ સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ ભારતીય સૈન્ય ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા 'નારાયણ દેબનાથ' નું નિધન થયું. તેમને ક્યા ક્ષેત્ર માટે 2021માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? સાહિત્ય અને શિક્ષણ જાહેર બાબતો કલા સામાજિક કાર્ય સાહિત્ય અને શિક્ષણ જાહેર બાબતો કલા સામાજિક કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? વર્ષ 1992 વર્ષ 1998 વર્ષ 2001 વર્ષ 1987 વર્ષ 1992 વર્ષ 1998 વર્ષ 2001 વર્ષ 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? વર્ષ 1979 વર્ષ 1993 વર્ષ 2007 વર્ષ 1981 વર્ષ 1979 વર્ષ 1993 વર્ષ 2007 વર્ષ 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP