કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં જારી ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ (ISFR) 2021 અનુસાર, કયા રાજયના વનાવરણમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે ?

અરુણાચલ પ્રદેશ
કેરળ
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા દેશે ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સંવાદ શરૂ કર્યો ?

રશિયા
ઈંગ્લેન્ડ
ફ્રાંસ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં કઈ અભિનેત્રીને 12મો ભારત રત્ન ડૉ.આંબેડકર પુરસ્કાર 2022 એનાયત કરાયો ?

કંગના રણોત
દીપિકા પદુકોણ
અવિકા ગોર
હર્ષાલી મલ્હોત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP