GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સાહિત્યકાર રઘુવીર ચૌધરીની કૃતિ જણાવો. સાંજ છૂટ્યાની વેળા ત્રીજો પુરુષ પૂણ્યશ્લોક મેરુ રે ડગે સાંજ છૂટ્યાની વેળા ત્રીજો પુરુષ પૂણ્યશ્લોક મેરુ રે ડગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાના માતાનું નામ જણાવો. દેવકુંવર દયાકુંવર દાનકુંવર કેસરકુંવર દેવકુંવર દયાકુંવર દાનકુંવર કેસરકુંવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મીરાંબાઈએ નાનપણમાં મેડતામાં રહી કોની પાસેથી ભક્તિનો આકંઠ રસ પીધો હતો ? બાઈ અમૃતા રાવ દુદાજી મામા ભોજસિંહ દાદા વિક્રમસિંહ બાઈ અમૃતા રાવ દુદાજી મામા ભોજસિંહ દાદા વિક્રમસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. રેણુ રાત્રી રજ વાંસળી (વેણુ) રણપ્રદેશ રાત્રી રજ વાંસળી (વેણુ) રણપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શ્રેણિક A = 1432 ના આઈજેન મૂલ્યો (Eigen Values) ___ λ = -2 અને λ = -5 λ = 2 અને λ = 5 λ = -2 અને λ = 5 λ = 2 અને λ = -5 λ = -2 અને λ = -5 λ = 2 અને λ = 5 λ = -2 અને λ = 5 λ = 2 અને λ = -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP