કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારત કઈ ખેત પેદાશનો વિશ્વનું સૌથી મોટો નિકાસકાર દેશ બન્યો ? ઘઉં કાકડી ગુલાબ શેરડી ઘઉં કાકડી ગુલાબ શેરડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરના અંડર બ્રિજનું નામ જનરલ બિપિન રાવતના નામ પર રાખવામાં આવ્યું ? રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં આસામ સરકારે ક્યા ઉદ્યોગપતિને આસામ વૈભવ પુરસ્કાર એનાયત કર્યો ? રતન તાતા મુકેશ અંબાણી અદાર પુનાવાલા ગૌતમ અદાણી રતન તાતા મુકેશ અંબાણી અદાર પુનાવાલા ગૌતમ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથેના રાજદ્વારી સંબંધોની 30મી વર્ષગાંઠ નિમિત્તે સ્મારક લોગો લૉન્ચ કર્યો ? જાપાન સાઉદી અરેબિયા ઈઝરાયેલ ઈજિપ્ત જાપાન સાઉદી અરેબિયા ઈઝરાયેલ ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 20મા ઢાકા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ભારતીય ફિલ્મે બેસ્ટ ફિલ્મ (એશિયન) એવોર્ડ જીત્યો ? કુઝંગલ અસુરન શેરશાહ સરદાર ઉધમ કુઝંગલ અસુરન શેરશાહ સરદાર ઉધમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP