Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સૌથી વધુ ફીલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને 'ગિનીઝ બુક'માં સ્થાન મળ્યું છે ? ગુલઝાર જાવેદ અખ્તર સમીર અંજાન શકીલ બદાયુની ગુલઝાર જાવેદ અખ્તર સમીર અંજાન શકીલ બદાયુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો ? રૂઢિપ્રયોગ વિચારવિસ્તાર કવિતા કહેવત રૂઢિપ્રયોગ વિચારવિસ્તાર કવિતા કહેવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) યોગના કેટલા અંગો છે ? આઠ છ ચાર પાંચ આઠ છ ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'પર્યાવરણ' શબ્દની સાચી સંધિ જણાવો. પર્યા + વરણ પરિ + આવરણ પર + આવરણ પર્ય + આવરણ પર્યા + વરણ પરિ + આવરણ પર + આવરણ પર્ય + આવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય ? 10 20 25 5 10 20 25 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP