કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશની સરકારે તમિલ ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તમિલ એકેડમીની સ્થાપના કરી છે ?

હરિયાણા
ઉત્તરાખંડ
ઉત્તર પ્રદેશ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે ક્યા રાજ્યે ‘કૂસિના માને’ પહેલ શરૂ કરી ?

તમિલનાડુ
કેરળ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસિત અસરકારક મેલેરિયા વેક્સિન R21/મેટ્રિક્સ-Mને મંજૂરી આપનારો પ્રથમ દેશ ક્યો બન્યો?

UAE
શ્રીલંકા
ઘાના
દ.આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP