કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુનો જન્મ ક્યાં થયો હતો ? હૈદરાબાદ, તેલંગાણા અમરાવતી, આંધ્રપ્રદેશ બેંગ્લોર, કર્ણાટક તિરૂપતિ, આંધ્રપ્રદેશ હૈદરાબાદ, તેલંગાણા અમરાવતી, આંધ્રપ્રદેશ બેંગ્લોર, કર્ણાટક તિરૂપતિ, આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ક્યો દેશ વિશ્વનો પ્રથમ વાણિજ્યિક લઘુ મોડ્યુલર રિએક્ટર લિંગલોન્ગ વનનું નિર્માણ કરી રહ્યો છે ? ચીન જાપાન ફ્રાંસ રશિયા ચીન જાપાન ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્પર્શ(System for Pension Adminstration Raksha-SPARSH) નામની ઈન્ટેગ્રેટેડ સિસ્ટમ શરૂ કરી ? સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મોદી સરકારે નવા રચેલા સહકાર મંત્રાલય (Ministry of Co-Operation)નો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો? રાજનાથસિંહ વીરેન્દ્રકુમાર મનસુખ માંડવિયા અમિત શાહ રાજનાથસિંહ વીરેન્દ્રકુમાર મનસુખ માંડવિયા અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મુંબઈ પોલીસ કમિશનરે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર એક પોલીસ અધિકારીની વિભાગીય તપાસ વગર સેવા મોકુફી કરી ? 311 (1) (b) 311 (2) (a) 311 (1) (a) 311 (2) (b) 311 (1) (b) 311 (2) (a) 311 (1) (a) 311 (2) (b) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP