DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) હરપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્ત્વનું બંદર કયું હતું ? કાલીબંગન લોથલ હરપ્પા મોહન-જો-દરો કાલીબંગન લોથલ હરપ્પા મોહન-જો-દરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગીત ગોવિંદના લેખક કોણ હતા ? કાલિદાસ જયદેવ કબિર રવિદાસ કાલિદાસ જયદેવ કબિર રવિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ? ડબલ્યૂ. સી. બેનર્જી ઍન્ની બિસેન્ટ વિઠ્ઠલભાઈ પટેલ એ. ઓ. હ્યુમ ડબલ્યૂ. સી. બેનર્જી ઍન્ની બિસેન્ટ વિઠ્ઠલભાઈ પટેલ એ. ઓ. હ્યુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્ષેત્રફળની દષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો છે ? દક્ષિણ અમેરિકા યુરોપ આફ્રિકા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા યુરોપ આફ્રિકા ઉત્તર અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે ? ગંગા કૃષ્ણા કાવેરી બ્રહ્મપુત્ર ગંગા કૃષ્ણા કાવેરી બ્રહ્મપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP