Revenue Talati Exam Paper (28-02-2016) નીચેનામાંથી મધ્યમપદ લોપી સમાસનું ક્યુ ઉદાહરણ નથી ? રેવાશંકર સિંહાસન અધમૂઓ ભજન મંડળી રેવાશંકર સિંહાસન અધમૂઓ ભજન મંડળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Put proper Question tag :Everyone stood up, ___ ? didn't they were they did he wasn't he didn't they were they did he wasn't he ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વર્ષ 2001નો રણજીતરામ સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ? રમણલાલ મહેતા નારાયણ દેસાઈ રાધેશ્યામ શર્મા ચંદ્રકાન્ત ટોપીવાળા રમણલાલ મહેતા નારાયણ દેસાઈ રાધેશ્યામ શર્મા ચંદ્રકાન્ત ટોપીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ગુજરાત રાજ્યમાં વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અંતર્ગત નાટયપ્રવૃત્તિના વિકાસ માટે પ્રતિવર્ષ નાટ્ય ક્ષેત્રના ઘડવૈયા શ્રી જયશંકર સુંદરીના નામે રાજ્ય બહારની રાષ્ટ્રકક્ષાની નામાંક્તિ નાટય સંસ્થાઓ દ્વારા નાટય પ્રયોગ યોજવામાં આવે છે. આ મહોત્સવ કઈ તારીખના રોજ યોજવામાં આવે છે ? 28 એપ્રિલ 14 ફેબ્રુઆરી 27 માર્ચ 22 ડિસેમ્બર 28 એપ્રિલ 14 ફેબ્રુઆરી 27 માર્ચ 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 16 18 22 20 16 18 22 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP