કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે ગુજરાત સરકારે 3Tની વ્યૂહરચના ઘડી છે તેમાં કોનો સમાવેશ થતો નથી ?

ટેસ્ટિંગ
ટ્રેસિંગ
ટેગિંગ
ટ્રીટમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
ઈસરોના પ્લેનેટરી મિશનના ગૃહ ડેટા સંગ્રહના નોડલ સેન્ટરનું નામ જણાવો‌.

ઈન્ડિયન સ્પેસ સાયન્સ ડેટા સેન્ટર (ISSDC)
પ્રોફેશનલ આસિસ્ટન્સ ફોર ડેવલપમેન્ટ એક્શન (PRADAN)
સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો.

મહારાજે તરત ભાણું તૈયાર કરવું.
મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું
મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા.
મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘હર ઘર જલ’ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ક્યા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યો હતો ?

વર્ષ 2020
વર્ષ 2016
વર્ષ 2018
વર્ષ 2019

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP