કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ISSF શૂટિંગ વર્લ્ડ કપનો શુભારંભ થયો ? ભોપાલ હૈદરાબાદ મુંબઈ પુણે ભોપાલ હૈદરાબાદ મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF) ભારતના રાષ્ટ્રીય રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? આયુષ્માન ખુરાના અક્ષયકુમાર રણબીર કપૂર અમિતાભ બચ્ચન આયુષ્માન ખુરાના અક્ષયકુમાર રણબીર કપૂર અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતનું રાજ્ય પ્રાણી ક્યું છે ? વાઘ દીપડો સિંહ રીંછ વાઘ દીપડો સિંહ રીંછ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રૂઢિપ્રયોગનો અર્થ આપો : પેટ આપવું ખાનગી વાત પેટ ભાડે આપવું રહસ્ય જણાવી દેવું પેટે પાટા બાંધવા ખાનગી વાત પેટ ભાડે આપવું રહસ્ય જણાવી દેવું પેટે પાટા બાંધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે AI પે ચર્ચા (AI Dialogue) કાર્યક્રમનું આયોજન કર્યું હતું ? ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP